કોયલ અને કાગડાનુ ભજન || Koyal ane Kagda nu Bhajan || Bhakti Ahir

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • Bhajan :- કોયલ અને કાગડાનુ ભજન || Koyal ane Kagda nu Bhajan
    ગાયિકા :- ભક્તિ આહીર
    _______________________________________________________________________
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    આંટા મારે એને મારવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    કોયલ ને કાગડો બંને છે સરખા
    કોયલ બોલે છે મીઠી મીઠી વાણી
    કાગડાને કા.‌.કા.. કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    હંસ અને બગલો બંને છે સરખા
    હંસ ચરે છે મોતીનો ચારો
    બગલાને કાદવ ચુથવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    સાસુ ને વહુ બંને છે સરખા
    સાસુ આપે છે સાચી શિખામણ
    વહુ ને લેવી હોય તો લેવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    ગુરુને ચેલા બંને છે સરખા
    ચેલો કરે છે ગુરુની સેવા
    ગુરુ ને જ્ઞાન આપવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    ભક્તોને સંતો બંને છે સરખા
    ભક્તો કરે છે સંતોની સેવા
    સંતોને જય જય કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    આંટા મારે એને મારવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    _____________________________________________________________________
    #dhun #mandal #gujarati #desi
    #folk #song #haribhajan #hari #mahadevbhajan
    #shravanmas #bhajan
    #geetarabari #gujarati_bhajan #desi_bhajan #juna_bhajan
    #shrikrishnabhajan #ahirani #gujaratibhajan #maharas
    #mahadev
    Special thanks :-
    Radhe Mandal
    🙏🙏🙏🙏

Комментарии • 549